નુકસાન / રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતોની કફોડી હાલત

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. વરસાદના કારણ પડધરી વિસ્તારમાં મગફળીના પાથરા ફૂંગાઈ ગયા છે.. સતત વરસાદ થતા મગફળી ફોગાવવા લાગી છે.. વરસાદના કારણે દેપળીયા-ગોવિંદપર ગામમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.. ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ