વોર્નિંગ / અમેરિકામાં ભડકેલી હિંસાથી ટ્રમ્પ ભરાયા ગુસ્સે, કહ્યું તોફાનો નહીં રોકાયા તો...

unrest in us after george floyd death donald trump vows military deployment to control protests

અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડના મોત બાદ ન્યાય માટે અશ્વેત પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે સોમવારે વ્હાઇટ હાઉસ નજીક વિરોધ કરી રહેલા લોકોને વિખેરવા ટીઅર ગેસ અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હિંસાને રોકવા માટે સૈન્ય ઉતારવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો રાજ્યોએ હિંસા બંધ કરવાની મનાઈ ફરમાવી તો હું યુએસ આર્મી ઉતારીશ. જેથી કરીને લોકોના હક, સંપત્તિ અને જીવનની સુરક્ષા થઈ શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ