અવળચંડાઇ / પાકિસ્તાને 9 મહિનામાં 2050 વખત તોડ્યું સીઝફાયર, તમામ વખતે ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Unprovoked ceasefire violations by pakistan LoC says India

જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરી રહ્યું છે અને ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ભારતમાં ઘુસણખોરીનાં હેતુથી પાકિસ્તાન સતત ભારતીય ચોકીઓને નિશાન બનાવી રહ્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ