ટેકનોલોજી / અત્યારે જ ડીલીટ કરો આ પોપ્યુલર Android એપ્સ ,તમારા ડેટા ગમે ત્યારે ચોરાશે

Unpatched Security Flaws Found On Popular Android Apps

ગુગલ પ્લે સ્ટેર પર રહેલી કેટલીક વધુ પોપ્યુલર એપ્સ યુઝર્સના ડેટા ચોરી કરતી હોવાના અહેવાલ બહાર આવ્યા છે.તેમાં કેટલીક એપ્સ એવી છે જે લાખોની સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ્લિકેશન્સ ચાલાકીપૂર્વક ફોનના ડેટા ચોરવાની સાથે સાથે એડનો મારો પણ ચલાવે છે.કેટલીક એપ ફોનને સંપુર્ણ રીતે એકસેસ પણ કરી શકે છે.આઇટી સિક્યુરિટી કંપની ચેક પોઇન્ટે જણાવ્યું છે કે પાંચ વર્ષ પહેલા એટલે કે 2014માં એન્ડ્રોઇડ એપ્સમાં જે ખતરાની વિગતો બહાર આવી હતી તે હજુ પણ અનેક એપમાં મોજુદ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ