ન્યાયિક / ભારતીય સમાજમાં સસરા કોઈની સાથે મળીને પુત્રવધૂ પર રેપ કરે તે તદ્દન અકુદરતી- હાઈકોર્ટે આરોપીને આપ્યાં જામીન

Unnatural in Indian Culture That Father-in-Law Will Rape Daughter-in-Law Alongside Another Person- Allahabad HC Grants Bail

પુત્રવધુ દ્વારા દાખલ એક રેપ કેસની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે એવી ટીપ્પણી કરી કે ભારતીય સંસ્કૃતિમાં સસરા વહુ પર રેપ કરે તે ન માની શકાય તેવી ઘટના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ