આદેશ / ઉન્નાવ દૂષ્કર્મ પીડિતા અકસ્માત કાવતરું કે દુર્ઘટના ? કેન્દ્રએ CBI ને સોંપી તપાસ

unnao uttar pradesh rape case road accident cbi

ઉન્નાવ ગેંગરેપ (Unnao Case) પીડિતાના કાર અકસ્માત મામલે કેન્દ્ર સરકારે CBI ને તપાસ સોંપી છે. સોમવારે ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે સીબીઆઈ તપાસનું સુચન કેન્દ્ર સરકારને મોકલ્યું હતું અને પ્રદેશ સ્તરે તપાસ કરવા માટે SITની રચના કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ