રાજકારણ / ઉન્નાવ રેપ કેસમાં ઉંમર કેદ ભોગવી રહેલા કુલદીપ સિંહની પત્નીને ભાજપે પંચાયતની ચૂંટણીમાં ટિકિટ આપી

unnao up panchayat election bjp gave ticket to wife of convicted kuldeep singh sengar in unnao rape case

ઉન્નાવમાં રેપ કેસમાં સજા કાપી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને ભારતીય જનતા પાર્ટીએ પંચાયતની ચૂંટણીમાં ટિકિટ આપી.

બ્રેકિંગ ન્યૂઝ