VIDEO / તારી ઔકાત શું છે, ચાલ ફાડ મેમો: ટ્રાફિક પોલીસે ગાડી રોકી તો નેતા બગડ્યા, પોલીસ સ્ટેશનમાં રોવડાવ્યો

unnao traffic police constable cries inside police station after bjp mla relative misbehave

સત્તાના નશામાં ચકનાચૂર થયેલા અને દબંગ નેતાઓના કારનામા તો તમે ઘણી જગ્યાએ જોયા હશે. પણ નેતાઓના સગાસંબંધીઓનો દબદબો પણ એટલો વધી ગયો કે, એક ટ્રાફિક પોલીસને બધાની વચ્ચે રડવાનો વારો આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ