ઉત્તરપ્રદેશ / ઉન્નાવ અકસ્માતમાં ભાજપના MLA કુલદિપસિંહ વિરુદ્ધ FIR, પીડિતાની હાલત ગંભીર

unnao rape victim kuldeep sengar bjp mla case registered police

ઉન્નાવ રેપ (Unnao Case) પીડિતાની સાથે થયેલ રોડ અકસ્માતને લઇને ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ નોંધાયો છે. આ અકસ્માતમાં પીડિતાની કાકી અને માસીના મોત થયા છે. પીડિતાના કાકાએ કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ FIR નોંધાવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ