ઉત્તર પ્રદેશ / ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને પેટ્રોલ છાંટી સળગાવાનો પ્રયત્ન, 3 આરોપીની ધરપકડ, 2 ફરાર

Unnao rape survivor set on fire by accused out on bail

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યુવતી ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપીઓએ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને ખેતરમાં લઈ જઈને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવા પ્રયત્ન કર્યો હતો. જો કે અત્યાર સુધીમાં આ મામલે 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે 2 આરોપીઓ હજી ફરાર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ