વિવાદ / ઉન્નાવ દૂષ્કર્મ પીડિતા અકસ્માતઃ CBI તપાસ માટે રાજ્ય સરકાર તૈયાર

Unnao rape survivor critical, mother dead in car crash in UP

ઉત્તરપ્રદેશના રાયબરેલી પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલો એક અકસ્માત વિવાદનો મુદ્દો બન્યો છે અને આશંકા સેવાઈ રહી છે કે કારમાં સવાર લોકોને જાનથી મારી નાખવા માટે જ  અકસ્માત કરવામાં આવ્યો. ઉન્નાવ રેપ કેસની પીડિતા સાથે થયેલા અકસ્માતને લઇને સીબીઆઇ તપાસ માટે યોગી આદિત્યનાથ સરકાર તૈયાર થઇ ગઇ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ