કરૂણતા / ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ પોતાના ભાઈને કહેલા અંતિમ શબ્દો ‘ હું બચી તો જઈશ ને? હું મરવા નથી માંગતી’

Unnao Rape Case victim set on fire a year after being brutalised dies

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ શુક્રવારે રાતે 11.40 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. પીડિતાને 95 ટકા સુધી બળી ગયેલી હાલતમાં દિલ્હી લાવવામાં આવી હતી. સફદરજંગ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. છેલ્લા શ્વાસ લેતી સમયે પણ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ પોતાના ભાઈને કહેલા અંતિમ શબ્દો હતા કે ‘ હું બચી તો જઈશ ને? હું મરવા નથી માંગતી’. પીડિતાએ ન્યાય મેળવવાની આશામાં છેલ્લે આ શબ્દો કહ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x