ઉન્નાવ દુષ્કર્મ / રાયબરેલી નજીક કાર અકસ્માતમાં રેપ પીડિતાની હાલત ગંભીર, કાકી-માસીનું મોત

unnao rape case kuldeep singh sengar raebareli accident

ઉત્તર પ્રદેશના રાયરેલીમાં રવિવારે એક માર્ગ અકસ્માત દુર્ઘટનામાં ઉન્નાવ રેપ પીડિચા ગંભીર રૂપથી ઘાયલ થઇ છે. આ ઘટનામાં પીડિતાના કાકી અને માસીનું મોત નિપજ્યું છે. ગંભીર રૂપે ઘાયલ થયેલ ઉન્નાવની પીડિતાને લખનઉના ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે, આ તે પીડિતા છે જે મામલે ઉન્નાવના ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર આરોપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ