ઉન્નાવ રેપ કેસ / સેંગર વિરૂદ્ધ રેપ આરોપ નક્કી, ટ્રક ડ્રાઇવર-ક્લીનરની ગાંધીનગરમાં થઇ FSL તપાસ

Unnao rape case kuldeep sengar cbi special test truck driver Gandhinagar FSL

દિલ્હીની એક કોર્ટે 2017માં ઉન્નાવમાં એક યુવતી સાથે બળાત્કાર મામલે ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપ સેંગર વિરૂદ્ધ શુક્રવારે આરોપ નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લા જજ ધર્મેશ શર્માએ સેંગરના મિત્ર શશિ સિંહ વિરૂદ્ધ યુવતિના અપહરણ મામલે આરોપ નક્કી કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ