દિલ્હી / ઉન્નાવ દુષ્કર્મની પીડિતાના પિતાએ યોગી સરકાર સમક્ષ કરી આ માંગ

Unnao gang rape victim death at Delhi Safdarjung hospital family reaction demand accused hanged

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પીડિતાના મોત બાદ પિતાએ યોગી સરકાર સમક્ષ માંગ કરી છે કે હૈદરાબાદની જેમ જ આ 5 આરોપીઓનું એન્કાઉન્ટર કરો. આરોપીઓએ અમારી સાથે મારપીટ કરી હતી અને સાથે જ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. અમને કોઈ રૂપિયા કે કોઈ વસ્તુની લાલચ નથી. એક જ માંગ છે કે અમારી દીકરીના આરોપીઓને મોતની સજા મળે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ