ઉત્તરપ્રદેશ / ઉન્નાવ પીડિતાનો મૃતદેહ ઘરે લાવતા પોલીસે કહ્યું રાત્રે જ કરી દો અંતિમ સંસ્કાર, પિતાએ કહ્યું...

Unnao Gang rape victim body Unnao village

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના મોત પછી પરિવાર આઘાતમાં છે. ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં ઉન્નાવ દુષ્કર્મ કાંડને લઈને લોકોનાં મનમાં ગુસ્સો છે. તો ઉન્નાવ ગામમાં આક્રોશનો માહોલ છે. ત્યારે આ માહોલની વચ્ચે દુષ્કર્મ પીડિતાના મૃતદેહ તેના ઘરે લાવવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ