સારા સમાચાર / અનલોક થઈ રહ્યું છે ગુજરાત : 85 દિવસ બાદ આવતીકાલથી આ જગ્યાઓ ફરી ખૂલે તેવી શક્યતા

Unlocking Gujarat: After 85 days, these places are likely to reopen from tomorrow

હવે તમામ દુકાનો સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. ઉપરાંત હોટલ-રેસ્ટોરાં પણ 50 ટકા ગ્રાહક સાથે ચાલુ રાખી શકાશે તેમજ મંદિર, જીમ, બાગ-બગીચાને પણ ખોલવાનો નિર્ણય લેવાયો છે,

બ્રેકિંગ ન્યૂઝ