અવરજવર / Unlock 4 : એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાને લઈને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Unlock 4 : no restriction of moving all over india

કોરોના વાયરસના સતત વધતા કેસ વચ્ચે આજે દેશમાં અનલોક-4 માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો દ્વારા આડેધડ લેવાતા નિર્ણયો પર અંકુશ મુકવાનો પ્રયત્ન કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ