Ek Vaat Kau / સરકારની આ નવી ગાઈડલાઈન જાણી લેજો, આવતીકાલથી લાગુ

કોરોનાના વધતા સંક્રમણને લઇને દેશમાં જીમ અને યોગા સેન્ટર પણ બંધ કરવામાં આવ્યા હતા. જેને 5 ઓગસ્ટથી ફરી શરૂ કરવા માટેની મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે. પરંતુ આ મંજૂરી કેટલીક શરતો સાથે આપવામાં આવી છે. ત્યારે જીમ કે યોગા સેન્ટરમાં હવે તમે જાવ તો કઇ-કઇ બાબતનું ધ્યાન રાખવું પડશે તેના વિશે જો તમે જાણકારી મેળવવા માગતા હોવ તો...જુઓ.. EK Vaat Kau

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x