કોરોના વાયરસ / Unlock 3માં સ્કૂલ-કૉલેજ કે જિમ-સિનેમા હૉલ ખુલશે કે નહીં ? સરકાર કરી રહી છે વિચાર

Unlock 3: Metro trains, schools likely to not reopen

દેશ કોરોના વાયરસ સંકટથી પસાર થઇ રહ્યો છે. દેશવ્યાપી લોકડાઉન પૂર્ણ થઇ ગયેલ થઇ ગયાને બે મહિનાથી વધારે થઈગયું છે એવામાં કેટલાક રાજ્યોમાં ફરીથી લોકડાઉન કરી દેવાની ફરજ પડી રહી છે એવામાં સરકાર વિવિધ જગ્યાઓ ખોલવી કે નહીં તેના પર વિચાર કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ