અનલોક / 5મી ઓગસ્ટથી નવી છૂટછાટ મળે તે પહેલા સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણી લો નિયમો

Unlock 3 guidelines to yoga and gym

કેન્દ્ર સરકારે Unlock 3.0માં જિમ અને યોગ સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપી દીધી છે. પાંચમી ઓગસ્ટથી આ બધું ખુલી જશે. આની સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના વાયરસને રોકવા માટે નવી ગાઈડલાઈન આપી દેવામાં આવી છે. દેશમાં અત્યારે કોરોના વાયરસના કેસ વધીને 18 લાખ પહોંચી ગઈ છે જ્યારે 38 હજારથી વધારે લોકોએ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ