Ek Vaat Kau / દેશની સૌથી 2 મોટી ખબર, તમારે જાણવી જરૂરી

કોરોના સંકટ વચ્ચે અનલૉક-1.0 પૂર્ણ થઇને અનલૉક-2.0 શરૂ થવાનું છે. તો ભારતે એક સાથે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાદીને સૌને ચોંકાવી દીધા છે. ત્યારે શું છે આ અનલૉક-2.0ની ગાઇડલાઇન અને કઇ રીતે સરકારે આ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાદ્યા છે તેના વિશે જો સરળ શબ્દોમાં જાણકારી મેળવવા માગતા હોવ તો...જુઓ Ek Vaa Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ