હૂમલો / અનલોક ટાણે જ વડોદરા શહેર-જિલ્લામાં આતંકી હુમલાની ધમકી, આ વિસ્તાર છે ટાર્ગેટમાં

unlock 1 vadodara terorist attack alert form IB

એક તરફ આવતીકાલથી ગુજરાતમાં અનલોક 1ની ગાઈડલાઈન મુજબ મંદિર, મોલ ખુલ્લા મુકવામાં આવશે ત્યારે વડોદરામાં આતંકવાદી હૂમલાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ