UNLOCK 1 / ગૃહ મંત્રાલયે રાત્રિ કર્ફ્યૂના સમયમાં આપી રાહત પરંતુ જો આ કામ કરશો તો થશે 2 વર્ષની સજા

unlock 1 home ministry night curfew new timing 2 year sentence

કોરોના વાયરસને લઇને સમગ્ર દેશમાં લૉકડાઉન 5 એટલે કે અનલૉક 1ની ગાઇડલાઇન લાગૂ કરી દેવામાં આવી છે. તેની સાથે જ સરકાર દ્વારા અનલૉકની પણ શરૂઆથ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વાર કર્ફ્યૂમાં પણ થોડી રાહત આપવામાં આવી છે. આ રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ કર્ફ્યૂ રાત્રીના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગૂ રહેશે. ત્યારે, આ પહેલા કર્ફ્યૂનો સમય સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લાગૂ કરવામાં આવ્યો હતો. જોકે ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર લૉકડાઉન તોડવા પર કડક કાર્યવાહીના આદેશ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x