કોરોના જંગ / UNLOCK 1ની આ છે ગાઈડલાઈન, ભૂલથી પણ ન કરશો આ કામ નહીં તો થશે કાર્યવાહી

unlock-1 here are the big announcement and Guideline For the three phase of Lockdown in India

ગૃહમંત્રાલયે અનલૉક-1ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે છૂટ આપવામાં આવશે. તમામ કન્ટેન્મેન્ટ ઝોનની બહાર તમામ છૂટ મળશે. ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. દેશમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચાલુ રહેશે. અનલૉક-1ને 3 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે, આ તમામ તબક્કામાં કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે આ નિયમનો ભંગ કરશો તો તમારા પર ગુનો દાખલ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ