Coronavirus / લૉકડાઉન 5 : જાણો કેન્દ્રની નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં સ્કૂલો-કોલેજો ક્યારે ખૂલશે

unlock 1 decision to reopen schools will be taken in july after assessing the situation center

કેન્દ્ર સરકારે કહ્યું કે સ્કૂલ, કોલેજ, કોચિંગ સેન્ટર અને અન્ય શૈક્ષણિક સંસ્થા ફરીવાર ખોલવામાં આવશે. કોરોના વાયરસની સ્થિતિ પર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ચર્ચા કર્યા બાદ જુલાઇમાં તેના પર નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇનમાં કહ્યું કે બીજા ચરણમાં સ્કૂલ-કોલેજ, શૈક્ષણિક સંસ્થા, પ્રશિક્ષણ સંસ્થા, કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ખોલવામાં આવશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ