હેપ્પી બર્થ ડે / 7 વર્ષની ઉંમરથી જ સંગીતમાં રૂચિ ધરાવે છે આ ગુજરાતી સિંગર, જાણી લો અજાણી વાતો

Unknown things about singer Kinjal dave Nick name and food love On her Birthday

ગુજરાતી સિંગર કિંજલ દવેનો આજે એટલે કે 24 નવેમ્બરે જન્મ દિવસ છે. પાટણની રહેવાસી કિંજલ દવેનું નામ કોઈનાથી અજાણ્યું નથી. 'ચાર ચાર બંગડી વાળી' ગીતથી ફેમસ થયેલી કિંજલ દવે હાલ અમદાવાદમાં રહે છે. 7 વર્ષથી જ સંગીતમાં રૂચિ ધરાવનારી કિંજલની જાણી લો ખાસ વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ