Birthday special / એક સમયે મિથુન પાસે રહેવા ઘર નહોતું, આજે અનેક લક્ઝુરિયસ હોટલ્સનો માલિક, ઉટીમાં માને છે લોકો ભગવાન

Unknown facts about mithun chakraborthy

મિથુન ચક્રવર્તી તેમની પહેલી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા થોડા કલાકારોમાંથી એક છે. આજે મિથુન ચક્રવર્તીનો જન્મદિવસ છે. જો કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને કારણે તે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા નથી. મિથુન ચક્રવર્તીનું અસલી નામ ગૌરાંગ ચક્રવર્તી છે. મિથુનના જન્મદિવસ પર, ચાલો તમને મિથુન સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ