લાલ 'નિ'શાન

વિધાનસભા / ઊંઝા પેટાચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ, આશા પટેલે માગી માફી

Unjha vidhansabha by election, BJP, Asha Patel

મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા પેટાચૂંટણી ભાજપ માટે કપરાં ચઢાણ જેવી લાગી રહી છે. આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા બાદ એપીએમસી અને ત્યારબાદ પેટાચૂંટણીની ટીકીટ વિવાદથી ભાજપ મોભી નારાયણ પટેલ જૂથ વિરોધમાં આવી ગયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ