અલવિદા ! / દિવંગત MLA આશા પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, સમર્થકોએ ભીંજાયેલી આંખે આપી વિદાય

Unjha MLA Ashaben Patel's Funeral today at Saraswati Muktidham, Siddhpur

પાટણના સિદ્ધપુરમાં આશાબેન પટેલના કરાયા અંતિમસંસ્કાર, આશાબેનના ભાઈ કૌશિક પટેલ ના હાથે અંતિમવિધિ કરાઈ છે. આશાબેનનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ