ઊંઝા / મા ઉમિયાના મંદિર ખાતે યોજાનાર મહાયજ્ઞ માટે યોજાયેલ ઉછામણીમાં અઢી કલાકમાં 6 કરોડનું દાન

Unjha Ma Umiya mandir lakshchandi mahayagn 6 crore donation

મહેસાણાના ઊંઝાના ઉમિયા માતાજી મંદિર ખાતે 18 ડિસેમ્બર 2019થી 22 ડિસેમ્બર 2019 દરમિયાન યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ સંદર્ભે આજે મંદિર પરિસરમાં ભવ્ય ઉછામણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતા. લક્ષચંડી મહાયજ્ઞમાં અંદાજે 5 દિવસમાં લાખોની સંખ્યામાં મા ઉમિયાના ભક્તો ઉમટશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ