મહેસાણા / ઊંઝા APMCની આજે ચૂંટણી, આશા પટેલ અને નારાયણ પટેલની પરીક્ષા

Unjha APMC today election Aasha Patel and Narayan Patel examination

મહેસાણાની ઊંઝા APMCની આજે ચૂંટણી છે. આજે સવારે 9થી 5 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે. આ ચૂંટણીમાં આશા પટેલ અને નારાયણ પટેલનું જૂથ ચૂંટણીના સામસામે છે. ભાજપ સામે ભાજપ જ APMC કબ્જે કરવા મેદાનમાં ઉતર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ