મહેસાણા / ઊંઝા APMCના નવા બનનારા માર્કેટનો મામલે ચોંકાવનારી હકીકત 

Unjha APMC New market Surprising fact

ઊંઝા APMCના નવા બનનારા માર્કેટ મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે. વીટીવીની પડતાલમાં ખુલાસો થયો છે કે, રાજ્ય સરકારે 67 કરોડની જમીન માર્કેટ માટે માત્ર 4 કરોડમાં આપી દીધી છે અને આ કરોડોની જમીન પર માત્ર ગોડાઉન જ બનવાના છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x