ચૂંટણી / ઊંઝા APMCની ચૂંટણીઃ વિશ્વાસ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર, આશા પટેલે કહ્યું...

Unjha APMC election Asha Patel narayan patel

આગામી 9 જૂને ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે નારાયણ પટેલ જૂથની વિશ્વાસ પેનલ અને આશાબેન પટેલ જૂથની વિકાસ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની કુલ 4 બેઠકો પર 6 ઉમેદવાર મેદાનમાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ