કૌંભાડ / ઊંઝા APMCમાં 15 કરોડના કૌભાંડની આશંકા, મામલો ગાંધીનગર પહોંચ્યો

unjha apmc cahirmen 15 crore gst scam claerk write to letter cm rupani about it

ઊંઝા APMCમાં આક્ષેપબાજીનો દોર અને કૌભાંડની શકયતા સેવાઇ રહી છે. 15 કરોડની સેસની આવક ઘરભેગી કરવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલે ક્લાર્ક દ્વારા સીએમ રૂપાણીને પત્ર લખતા મામલો ગાંધીનગર પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ