મોટું પગલું / ભારતમાં બનશે ઓક્સફર્ડ-સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટીઓનું કેમ્પસ? મંજૂરી માટે મોદી સરકારનો મોટો નિર્ણય

University like Oxford, Stanford will open in India!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ પગલાથી ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ જેવી અગ્રણી વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ દેશમાં સ્થાપવાનો માર્ગ મોકળો થશે.

બ્રેકિંગ ન્યૂઝ