અવિશ્વસનીય / કેટલું અદભૂત લાગે છે બ્રહ્માંડ! NASA નાં ટેલિસ્કોપથી લેવાયેલી પહેલી રંગીન તસવીર આવી સામે

universe image by nasa captured by james webb telescope released by joe biden here is the picture

વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ "જેમ્સ વેબ ટેલિસ્કોપ" એ બ્રહ્માંડની પ્રથમ તસવીર જાહેર કરી છે. જે અત્યાર સુધી જોવા મળેલ બ્રહ્માંડનું સૌથી સારું સ્વરૂપ છે.

બ્રેકિંગ ન્યૂઝ