ફેરફાર / હવે બદલાઇ જશે આપનું ડ્રાઇવિંગ લાયસન્સ, લાગુ થશે આ નવો નિયમ

Universal smart card driving license from 1 october 2019

નિતિન ગડકરી તરફથી રાજ્યસભામાં આપવામાં આવેલ જાણકારી અનુસાર નવું ડ્રાઇવિંગ લાયસન્સ વગર ચિપવાળું લેમિનેટેડ કાર્ય અથવા તો પછી સ્માર્ટ કાર્ડનાં રૂપમાં રજૂ કરવામાં આવશે. આ સ્માર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ હશે, કે જેમાં આપની યાતાયાત નિયમોનાં ઉલ્લંઘન સંબંધી તમામ જાણકારીઓ હશે. આને લઇને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી 1 માર્ચ 2019નાં રોજ નોટિફિકેશન પણ રજૂ કરી દેવામાં આવેલ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ