વરસાદ / સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ, ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. મજૂરા ગેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પીપલોદ, અડાજણ, નાનપુરા, અઠવાલાઇન્સમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે તો ઉધના સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ