લાલ 'નિ'શાન

વાતાવરણ / નર્મદા જિલ્લામાં ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદઃ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

Universal rainfall in Narmada district gujarat

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસમાં પાંચેય તાલુકામાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાતા નદીના પાણી ઉમેરો થયો છે. સૂકી ભટ રહેલી નર્મદા નદી બે કાંઠે વહેતી દેખાઈ રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ