મેઘમહેર / ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ યથાવત,અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે સિઝનનો 56 ટકાથી વધારે વરસાદ, કચ્છમાં તો 100 ટકાથી વધારે

Universal rainfall in Gujarat remains unchanged, more than 56 percent of the season's rainfall has been recorded so far

અત્યાર સુધી રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદ, કચ્છમાં સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ