અમદાવાદ / દેશના સૌથી મોટા ટેક્સટાઈલ પ્રોસેસિંગ હબ નારોલના યુનિટોમાં રો-મટીરીયલની ભારે અછત, કેટલાય લોકો બેરોજગાર થવાની ભીતિ 

Units of Narol, the largest textile processing hub, face severe shortage of raw materials

ભારતના સૌથી મોટા ટેક્સટાઈલ પ્રોસેસિંગ હબ નારોલના યુનિટો રો-મટીરીયલની અછત અને ભાવ વધારાના કારણે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે નારોલના યુનિટોમાં રો-મટીરીયલની ભારે અછત, કેટલાય લોકો બેરોજગાર થવાની ભીતિ સર્જાઈ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ