અમેરિકા / ટેકસાસમાં વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે ગોળીબાર, 20 લોકોનાં મોત 

united states of america texas el paso shooting walmart store killed injured

અમેરિકાના ટેક્સાસમાં આવેલા શોપિંગ મોલ વોલમાર્ટમાં ગઈ મોડી રાતે બંદુકધારીઓ ત્રાટક્યા હતા. બંદુકધારી હુમલાખોરોએ મોલમાં અંધાધૂધ ફાયરિંગ કરતા 20 લોકોનાં મોત થયા છે. જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તો પોલીસે 3 બંદુકધારી હુમલાખોરોની પણ ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ