ખતરાની ઘંટડી / 24 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં માત્ર 6 ICU બેડ ખાલી, અમેરિકામાં કોરોનાથી ફરી હાલત ખરાબ

united states is increasing covid cases with average of 1 lakh cases per day texas austin has only 6 icu beds vacant

અમેરિકામાં વેકસીનેશન છતાં કોરોનાનાં કેસો ફરીથી તેજ ગતિથી વધી રહ્યા છે. ત્રીજી લહેર અગાઉ ભારત સહિતનાં દેશો માટે આ ખતરાની ઘંટડી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ