અફઘાનિસ્તાન / 100 દેશોએ મળીને આ બાબત પર દર્શાવ્યો તાલિબાનો પર ભરોસો, શું તાલિબાન વફાદારી નિભાવશે?

united states and other 100 countries showed faith on taliban for evacuation

અમેરિકા સહિતનાં દેશો દ્વારા અફઘકનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં 1,13,500 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે હવે આ પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થવાની શરૂઆત થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ