રિપોર્ટ / 2027માં ચીનને પાછળ છોડી ભારત બનશે સૌથી વધુ વસ્તી વાળો દેશ! : UN

united nations says india beat china and become most populous country in 2027

આવનારા 8 વર્ષમાં વસ્તીના મામલે ભારત (India) દુનિયામાં નંબર વન ચીનથી પણ આગળ નીકળી જશે. સોમવારે જાહેર કરાયેલ UNની એક રિપોર્ટમાં આ અંદાજ લાગવાયો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2050 સુધી ભારતની કુલ વસ્તીમાં 27 કરોડ 30 લાખ લોકો વધુ ઉમેરાશે. તથા સદીના અંત સુધી માં ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની જશે. 

બ્રેકિંગ ન્યૂઝ