ચિંતા / ભારતના આ 2 રાજ્યોમાં આતંકી સંગઠન સક્રિય હોવાનો UNના રિપોર્ટમાં ખુલાસો

united nations report

ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા અંગે યુએને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ભારતમાં 150થી 200 લોકો આ આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ