Ek Vaat Kau / વિશ્વની સૌથી મજબૂત સંસ્થાના બૂરે હાલ પગાર તો ઠીક AC અને લિફ્ટ માટે પણ પૈસા નથી

સંયુક્ત રાષ્ટ્ર એટલે કે વિશ્વનું સૌથી મજબૂત સંગઠન (સંસ્થા) હાલમાં નાણાંકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. UN પાસે હવે 37000 કર્મચારીઓને પગાર કરવા માટે પણ પૈસા ઓછાં પડી રહ્યાં છે. આવામાં આ સંસ્થાની હાલત કેમ આવી થઈ અને કેવી રીતે UN પાસે નાણાં આવે છે તે સમગ્ર માહિતી માટે જુઓ આજની Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ