પ્રશંસા / પર્યાવરણ માટે ઐતિહાસિક પગલા ઉઠાવી રહ્યું છે ભારત, સંયુક્ત રાષ્ટ્રે કરી પ્રશંસા

united nations india prime minister narendra modi climate change environment

પર્યાવરણને બચાવવા માટે ભારતે અત્યાર સુધીમાં જે પગલા ઉઠાવ્યા છે, તેની સંયુક્ત રાષ્ટ્રે પ્રશંસા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટેનિયો ગુટરેસનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે ભારત એક મહત્વપૂર્ણ રોલ નિભાવી રહ્યું છે. સાથે જ અન્ય દેશોને પણ દિશા દર્શાવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ