લપડાક / UNમાં ભારતે પાકિસ્તાનને લીધું આડે હાથે, સ્પષ્ટ શબ્દોમાં કહી આ વાત...

united nations india permanent represtative syed akbaruddin slam pakistan said no takers malware

સૈયદ અકબરુદ્દીને ગુરુવારે પાકિસ્તાનને આડે હાથે લીધું હતું. નવી દિલ્હીની વિરુદ્ધમાં દુષ્પ્રચાર કરવાને લઈને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવવામાં આવ્યું હતું. સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાનને કહ્યું કે અહીં તમારો પક્ષ કોઈ લેવાનું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ